અમરેલી-જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો … Amreli breaking September 11, 2021September 11, 2021 admin48Leave a Comment on અમરેલી-જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો …રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલીજાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે……..જાફરાબાદના બાબરકોટ ,મિતિયાળા કડીયાળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ……લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થયો …….વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો…….