પંચમહાલમાં જામ્યો વરસાદી માહોલ…

breaking Panchmahal

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ

શહેરા મા ધોધમાર વરસાદ વરસ્યો…

પવન સાથે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી

વરસાદના આગમનના પગલે ખેડૂતો અને પશુપાલકોમા ખુશી.

વાતાવરણમાં ઠંડક પ્રસરી ….

વરસાદ શરૂ થતાં કામ અર્થે જતા લોકો અટવાયા ..

ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો..

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જળાશય,નદી,કોતરમા પાણી ની આવક થઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *