રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
મહીસાગર નદીમાં પાંચ કલાકથી યુવાન ની લાશ
અજાણ્યા યુવાનની લાશ મહીસાગર નદીમા તરતી મળી આવી.
શહેરા પોલીસ સ્થળ પર જઈને મહિસાગરની જિલ્લાની હદ લાગતી હોવાને કહીને પોલીસ વગર સહાયે પરત નીકળી ગઈ.
મહીસાગર પોલીસ પંચમહાલ પોલીસ ની હદ લાગતી હોવાનું કહી કોઈ મદદ ના કરી.
પંચમહાલ અને મહિસાગર પોલીસ હદ વિસ્તારને લઈને એકબીજાને ખો આપી રહી છે.
સ્થાનિક ગામના અગ્રણી જે.બી.સોલંકી સહિતનાઓ બે જિલ્લાની પોલીસ ને કહેવા છતાં લાશ ને લઇ જવા કોઈ તૈયાર નહી.
મહીસાગર નદીના પાણીમાંથી મળેલી લાશ લઇને પોલીસ કાર્યવાહી કરવા એકબીજાને ખો આપતા મુશ્કેલીમાં મુકાયા..
પોલીસ ઇમરજન્સી સેવા 100નંબર પર અનેકે કોલ કરવા છતાં કોઈએ કોલ ઉપાડ્યો નહી..