રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના ઉપર વાસના વિસ્તારમાં ભારે વરસાદ થતા કામનાથ નદીમાં પાણી આવ્યુ હતું
ઘણા સમયથી માંગરોળ લંબોરા ડેમમાં ઓછા વરસાદના કારણે ડેમમાં પાણી ઓછું હતું. જેથી કેશોદ મેસવાણ સોદરડા સહિતના ગામોમાં વરસાદ પડતાં માંગરોળ લંબોરા ડેમ ઓવર ફોલો થયો હતો. જેથી માંગરોળ કામનાથ નદીમાં પાણી આવ્યું હતું