રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ICDS વિભાગ હસ્તકના મેખડી સેજાના વિસ્તારમાં આવતા લંબોરા ગામે આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ નિમિત્તે લંબોરા ગ્રામપંચાયત સભ્યો તથા વર્કર,હેલ્પર તથા કિશોરી બેહનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
જેમાં માંગરોળ ICDS સ્ટાફ ના પ્રવિણાબેન ખિમસુર્યા(CDPO-માંગરોળ)
મધુબેન ગૌસ્વામી(મુખ્યસેવીકા-માંગરોળ),ઈલાબેન પરમાર (મુખ્યસેવીકા-મેખડી),
અયુબભાઈ કાળીયા (SA),
કૌશિકભાઈ ભાદરકા (બ્લોક કોર્ડિનેટર-NNM),સચિનભાઈ છેલાણા(BPA-NNM) સહીતનો સ્ટાફ હાજર રહી માંગરોળ તાલુકાના લંબોર ગામે આંગણવાડી વાડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.