રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા ના વાડી અને વલ્લભપુર ગામના પશુપાલકો ચિંતિત થયા.
પશુઓ ના શરીર પર નાના ગુમડા જોવા મળ્યા.
એક પશુપાલકની ગાયનું મોત થતા અન્ય પશુપાલકો ચિંતિંત
વાડી અને વલ્લભપુર ગામ પશુ પર નભતું ગામ છે.
પશુ ડોક્ટર ગામની મુલાકાત લે તેવી 500થી વધુ પશુપાલકો ની માંગ છે
તાલુકાના અન્ય ગામોમાં પણ આ જ પ્રકારનો રોગ અન્ય પશુઓમાં જોવાયો..