રિપોર્ટર ;જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ICDS વિભાગ હસ્તકના શિલ સેજાના શેરિયાજ આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ નિમિત્તે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઈ પી.ચુડાસમા,ગ્રામપંચાયત સભ્ય દિલીપભાઈ વાળા, સામાજિક આગેવાન વરજાંગભાઈ વાડલીયા દ્વારા વૃક્ષારોપણ કરાયુ.
આ તકે માંગરોળ ICDS સ્ટાફ દર્શનાબેન ભસ્તાના (મુખ્યસેવીકા શિલ),
અયુબભાઈ કાળીયા (SA),
કૌશિકભાઈ ભાદરકા (બ્લોક કોર્ડિનેટર-NNM) સહિત આગેવાનો હાજર રહ્યા હતા.