રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ…..
વીરપુર, સરસિયા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ…..
બાબરાના ગ્રામ્ય વિસ્તારોમા અનરાધાર વરસાદ પડ્યો………
બાબરા શહેરમાં આખો દિવસમાં માત્ર 1 ઇંચ વરસાદ…….
ગરણી ગામે થોડાજ કલાકોમાં 3 ઇંચ વરસાદ ખાબકયો…………
વરસાદને કારણે ગામની બજારો થઈ પાણી… પાણી…..
હનુમાનજીના મંદિરમાં પણ પાણી ભરાયા……..
સ્થાનિક કરણુકી નદીમાં પણ આવ્યું ઘોડાપુર……..