શહેરા ના તાડવા માર્ગ પર અકસ્માત થતા એકનું મોત breaking Panchmahal September 2, 2021September 2, 2021 admin115Leave a Comment on શહેરા ના તાડવા માર્ગ પર અકસ્માત થતા એકનું મોતરિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલશહેરા ના તાડવા હાઇવે માર્ગ ઉપર અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોતઅકસ્માત થયા બાદ અજાણ્યા વાહનચાલક વાહન લઇને ફરાર થયો.પોલીસ બનાવ સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી.પોલીસે ઘટનાસ્થળે મોતને ભેટનાર ની ઓળખ હાથધરી…