શહેરામા ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર

Panchmahal Uncategorized

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

ધોધમાર વરસાદ વરસતા અણીયાદ ચોકડી પાસે ગોધરા તરફ ના હાઈવે માર્ગ ઉપરપાણી ભરાયા.

દિલ્હી બોમ્બે હાઈવે માર્ગ ઉપર શહેરા પાસે પાણી ભરાયા

શહેરા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી

હાઈવે માર્ગ ઉપર બે ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવામા મુશ્કેલી પડી રહી છે.

હાઈવે માર્ગ ઉપર પાણી ભરાતા એલ એન્ડ ટી કંપની સામે પસાર થતા વાહનચાલકો નો આક્રોશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *