રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
જાફરાબાદ પંથકના બીજા દિવસે વહેલી સવારથી વાતાવરણમાં પલટો……
જાફરાબાદ શહેરના ગ્રામ વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો ………
આસપાસના હેમાળ,બાબરકોટ વઢેરા, કડીયાળી, સહિત ગામડાઓમાં પણ વરસાદ……..
જાફરાબાદ ,રાજુલા સહિત વિસ્તારમાં વરસાદ…
વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો ………..
ખેડૂતોના પાક ને જીવન દાન મળ્યું …..