અમરેલી ના ચલાલાના ગોપાલ ગ્રામમાં દીપડાએ હુમલો કર્યો……..

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

વાડીમાં પરિવાર સાથે સુતેલીે બાળકી ઉપર દીપડાનો હુમલો……

ચાર વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર હાલતમાં, અમરેલી સિવિલમાં સારવાર માટે ખસેડાયી …….

બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *