ગુજરાત યુનિવર્સિટીએ LLBનું પરિણામ જાહેર કર્યું,

Latest

ગુજરાત યુનિવર્સિટીમાં LLB ની ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી હતી.1 મહિના અગાઉ લેવાયેલ પરીક્ષાનું મંગળવારે રાત્રે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.પરિણામ જાહેર થતાં કેટલાક વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરિણામ જોયું હતું. જેમાંથી એક વિદ્યાર્થીએ પરીક્ષા આપી ના હોવા છતાં તેને માર્કસ આપવામાં આવ્યા હતા.આ અંગે ગુજરાત યુનિવર્સિટીને જાણ થતાં તાત્કાલિક પરિણામની સાઇટ બંધ કરવામાં આવી હતી જેથી અન્ય વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *