રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
26 મી રાતે રાજુલાના હિંડોરણા નજીક મોડી રાત્રે ફોરવિલ કાર પર અજાણ્યા ઈસમો દ્વારા ષડયંત્ર કરી હુમલો કર્યો હતો.
સ્વાન એનર્જી કંપનીના પેટામાં કામ કરતી ખાનગી કંપનીના મેનેજર ને માથાના ભાગે પાઇપો વડે માર માર્યો હતો.
ધનજય રેડી નામના પરપ્રાંતી ઓફિસર ઉપર હુમલો પ્લાનિંગ પૂર્વક કરતા પોલીસ માટે પડકાર હતો.
રાજુલા પોલીસે 3 આરોત આપી કે કંપનીમાં કામ નહીં આપતા ષડ્યંત્ર રચી હુમલો કર્યો.
2 આરોપીઓ હજુ પણ ફરાર છે..
પોલીસે 9 જેટલા અલગ અલગ ગુન્હામા સંડોવાયેલો હિસ્ટ્રી શીટર કનુ લાખણોત્રાના કહેવાથી હુમલો કરાયો હતો.
પોલીસે આરોપીઓ પાસે મુદામાલ કબ્જે કર્યો