રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા મા લાબા વિરામ બાદ વરસાદ વરસ્યો.
વરસાદ શરૂ થતાં વાતાવરણ મા ઠંડક
વરસાદના આગમનના પગલે ખેડૂતો ને વરસાદ થશે તેવી આશા બંધાઈ
વરસાદ ધીમીધારે શરૂ થતાં ખેતી પાક ને જીવતદાન મળે તેવી શક્યતા
મેઘરાજા મન ભરી ને વરસે તે માટે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે …