રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
નગર ના હોળી ચકલા વિસ્તારમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી 13 વર્ષે બાળકનું થયું મોત.
શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થતા નગરજનોમાં ફફડાટ ફેલાયો
સંબંધિત તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
મચ્છર જન્ય રોગો વધે તે પહેલા આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્ર દવા છંટકાવ સહિતની કાર્યવાહી હાથ ધરે તેવી નગરજનો ની માંગ ઉઠી