રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ.
મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો.
કોરોના ની ત્રીજી લહેર આવવાની શક્યતાને ધ્યાનમાં લઈને મરડેશ્વર મહાદેવ ખાતે જન્માષ્ટમીનો મેળો ભરાશે નહીં
મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિક ભક્તો માસ્ક પહેરીને મરડેશ્વર મહાદેવના દર્શન કરી શકશે.
શ્રાવણનો ચોથો સોમવાર અને જન્માષ્ટમી નો પર્વ હોવાથી મોટી સંખ્યામાં મહાદેવ ભક્તો દર્શનાર્થે ઉમટે તેવી શક્યતા.
કોરોનાના કાળમા બીજી વખત મરડેશ્વર મહાદેવ ખાતે જન્માષ્ટમીનો મેળો ભરાશે નહી.મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો.