ગોધરા ૪૮ લાખ ઉપરાંત ની જૂની ચલણી નોટો ઝડપાઇ.

breaking Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

રદ થયેલી જુની ચલણી નોટો સાથે ચાર ઈસમો ઝડપાયા.

LCB ટીમે બાતમીના આધારે ગઢ ચુંદડી નજીક થી ચાર ઈસમો ને સ્કોર્પિયો ગાડી સહિત જુની રદ્દ થયેલી ચલણી નોટો સાથે ઝડપી લીધાં

પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *