છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આજરોજ મિટિંગ યોજાઈ .

Chhota Udaipur

રિપોર્ટ વિમલ પંચાલ નસવાડી

કવાટ ગ્રામ પંચાયતનો તાલુકા વિકાસ અધિકારી એ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ રાઠવા તલાટી અને ગામના આગેવાનો સાથે મીટીંગ બોલાવી હતી કોરોના ની વેક્સિનેશન માટે તમામને જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે .જેમ બને તેમ વધુ વેક્સિનેશન થાય તે માટે વધુ પ્રયાસ કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *