ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે IAS અધિકારી પંકજ કુમારની નિમણૂંક

Latest

પંકજ કુમાર હાલમાં ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રટરી છે.6 મે, પંકજ કુમારની 25 ઓગસ્ટ, 1986ના રોજ આઈ.એ.એસ તરીકે વરણી થઈ હતી.તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની સાથે આઈ.આઈ.ટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ વિષયમાં બીટેકની ડિગ્રી પણ મેળવેલી છે.આ ઉપરાંત તેમણે પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટ વિષય સાથે એમ.બી.એ નો પણ અભ્યાસ કરેલો છે.મૂળે પટણાના પંકજ કુમારની ગુજરાત સરકારે 15 જુન, 2017ના રોજ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે અનિલ મુકીમની જગ્યાએ ચીફ સેક્રેટરી તરીકે 31 ઓગસ્ટથી ચાર્જ સંભાળશે.અનિલ મુકીમની ચીફ સેક્રેટરી તરીકેની ટર્મ આ મહિનાના અંતમાં પૂરી થઈ રહી છે.વિદાય લઈ રહેલા ચીફ સેક્રેટરી અનિલ મુકીમ બાદ તેઓ ગુજરાત બેચના આઈએએસ ઓફિસરોમાં સૌથી વરિષ્ઠ અધિકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *