રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
રાજુલા તાલુકાના હીંડોરણા ચોકડી ઉપર ફોરવિલ કાર પર અજાણ્યા બુકાનિધારી શખ્સો દ્વારા ઘોકા વડે કર્યો હુમલો.
વાઇસ પ્રેસીડન્ટ કરણા ધનજય રેડી ને માથાના ભાગે ગંભીર ઇજા થતા રાજુલા હોસ્પિટલમા ખસેડાયા
ઉધોગના પરપ્રાંતી ઓફિસર ઉપર હુમલા ની ઘટના ને લઈ પોલીસ સતર્ક થઈ
રાજુલા જાફરાબાદ પંથકમા આવેલ ઇન્ડરસ્ટ્રી ઉધોગ જોનના અન્ય પરપ્રાંતી ઓફિસરોમા પણ ફફડાટ
ઘટના ને લઈ રાજુલા પોલીસ,અમરેલી LCB,SOG,વિવિધ ટીમ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરાય