આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

Banaskantha breaking

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા

આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી વિરોધ નારા સાથે સાઇકલ રેલી યોજાઈ…દેશમાં વધતી મોંઘવારી ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર અમીરગઢ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું…તેમજ મોંઘવારી ને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ ગઢડા બસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી મોંઘવારી ના નારા સાથે સાઇકલ રેલી યોજવામાં આવી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *