નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ એસ ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો લીના પાટીલ તથા નાયબ પોલીસ અધિકક્ષક હાલોલ વિભાગ તથા સર્કલ ઇન્સપેક્ટર હાલોલ એ ગેર કાયદેસર ગૌવંશ ની હેરા ફેરીની પ્રવૃત્તિ નેશ નાબૂદ કરવા અને સદંતર બંધ કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલા હોય જે આધારે પો સ ઈ એ એમ બારીયા તથા દામાવાવ પોલીસ ના સ્ટાફ સાથે પોસ્ટ વિસ્તાર માં પેટ્રોલિગમાં હતા જે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ગેર કાયદેસર વગર પાસ પરમીટએ ૧૦ જેટલા ગૌવંશ બળદો કતલ કરવાના ઇરાદે પગ તથા ગળાના ભાગે દોરડા વડે બાંધી બળદ ૧૦ રૂ ૧,૫૦,૦૦૦ તથા ટેમ્પો રૂ ૨,૦૦,૦૦૦ સાથે કુલ રૂ ૩,૫૦,૦૦૦ મુદામાલ જપ્ત કર્યો હતો જે પૈકી એક બળદ મરી ગયેલ હોય તેમજ આરોપી તાહિર આયુંબ સાજી ઉર્ફે ભુરીયો (સપ્લાયર) તેમજ આરોપી ખાલીદ મોહોમ્મદ ચાનકી (બળદ મંગાવનાર) ગેરેકાયદેસર રીતે ગૌવંશ બળદો ની હેરાફેરી કરતા ટેમ્પા ચાલક ખાલિદ હુસૈન સોકાત આલમ સ્થળ ઉપર પકડાય જતા ડામવાવ પોલીસ સ્ટેશન માં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
Home > Madhya Gujarat > Godhra > કોરોના લોકડાઉંન દરમ્યાન ગૌવંશની તસ્કરી કરતી ટોળકી ને પંચમહાલ પોલીસએ દબોચી