રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
ગોધરા લુણાવાડા હાઇવે પર પંચમહાલ ડેરી પાસે ઈઓન કારમાં લાગી આગ.
ડેરીના કર્મચારીઓએ આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.
શોર્ટસર્કિટ ને લઈને કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું હતું.