રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
જેને લઇને જિલ્લાવાસીઓમાં અનેરો આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યારે ભાઈ બહેનના હેતના આ પર્વમા બહેન એ પોતાના વીરા ને તિલક કરી રાખડી બાંધવા સાથે મો મીઠું કરાવ્યું હતું.જ્યારે ભાઈ એ પણ યથાશક્તિ પોતાની બહેનને ભેટ આપી હતી.જ્યારે બ્રાહ્મણોએ પણ બળદેવ ના પવિત્ર પર્વને લઇને વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી હતી.
જ્યારે ભાઈ બહેનના હેતના આ પર્વમા બહેન એ પોતા તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના આગલા દિવસે રાખડી બજારમાં બહેનોએ ભાઈઓ માટે રાખડીઓની ખરીદી કરી હતી. રક્ષાબંધનના દિવસે બહેનોએ કુમકુમ તિલક કરી ભાઈઓને રાખડી બાંધી આરતી ઉતારી હતી. તેમજ તેના સૂખમય લાંબા જીવન માટે પ્રાર્થના કરી હતી.