પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા
પ્રતિમા વિશે ઘણું સાંભળું હતું. પણ આટલી વિરાટ પ્રતિમા જોઈને ખુબ જ આનંદિત થયા હતા. મિલિન્દ સોમને જણાવ્યું હતું કે હાલ માં જ આપણા ભારતીય ખેલાડી નીરજ ચોપડા એ ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ જીત્યો છે.ત્યારે પ્રધાનમંત્રી ની ફિટ ઇન્ડિયા કોન્સેપટ ના વખાણ પણ કર્યા હતા.ગુજરાત થી અમદાવ સુધી 3 વાર ની મિલિન્દ સોમનએ દોડ કરી છે.પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ની દોડ લગાવી છે.ગુજરાતમાં તેમનું સારું સ્વાગત થયું જેથી ખુબજ ખુશ થયા હતા.મિલિન્દ સોમન એ કહ્યું કે ગુજરાતી જમવાનું એમને ખુબ ભાવે છે.જયારે એકતા નર્સરી માં ટ્રાયબલ ફૂડ પ્રથમ વખત ખડું અને ત્યાં બનેલી ખાટી ભીંડી ના શાક ના વખાણ કરતા કહ્યું કે ભીંડી બવ ખાધી છે. પણ આવું શાક મેં પેહલી વાર ખાધું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ ને ખુબ પ્રભાવિત થયો છું.સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે લોકો એ વારંવાર આવું જોઈએ.તેમ તેમને કહ્યું હતું.