રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરાના કોલીવાડામા જુગાર પર રેડ કરતા સાત જુગારી રંગેહાથ ઝડપાઇ ગયા..
પોલીસે જુગાર રમતા માજી પાલિકા પ્રમુખના પુત્ર ગુંજન અલ્પેશ શાહ સહિત સાત પકડાયા.
પોલીસે રોકડ રકમ 4530ના મુદ્દામાલ સાથે જુગારધારા કલમ હેઠળ નોધી ફરિયાદ
પોલીસે જુગાર રમતા જુગારીઓને માત્ર બે કલાકમા જામીન આપી મુક્ત કર્યા
પોલીસે જુગાર ની સામાન્ય રકમ સાથે એક પણ જુગારી પાસે મોબાઈલ હતો નહી તેમ ફરિયાદમા ઉલ્લેખ કર્યો.
પોલીસની જુગાર સામેની કાર્યવાહી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો….
પત્રકારો ને પણ પોલીસ દ્વારા ફોટો વિડિયો નહી કરે તે માટે ગોળ ગોળ ફેરવ્યા .
પોલીસે ફરિયાદમાં જુગારનું સ્થળ કોલીવાડ બતાવ્યું જ્યારે માલીવાડમા જુગાર રમતા હતા.