..રિપોર્ટ..ભૂપત સાંખટ :- અમરેલી
રેલવ એે જમીન ન આપી અને આંદોલન સમેટાયુ હતુ…..
માર્કેટિંગ યાર્ડ સામે રેલવેની જમીન પર રાત્રીના સમયે કોઈ દ્વારા બેરીકેટ દૂર કરાયા…
બેરીકેટ દૂર થતા ભાવનગર રેલવે પોલીસનો મોટો કાફલો બેરીકેટ લગાવવા માટે રાજુલા પોહચ્યો
રેલવે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બેરીકેટ લગાવવાની કામગીરી શરૂ કરાઇ…
બેરીકેટ કોને હટાવ્યા તેની રેલવે પોલીસ તપાસ કરશે..