પંચમહાલના શહેરામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો.

Panchmahal

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ

વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ..

વરસાદના આગમનના પગલે ખેડૂતો ને વરસાદ થશે તેવી આશા બંધાઈ….

ખેતી પાક ને વરસાદ ના આગમન થી જીવતદાન મળે તેવી શક્યતા….

મેઘરાજા હાથતાળી આપી જતા ખેડૂતો ચિંતિત હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *