રિપોર્ટર ..ભૂપત સાંખટ અમરેલી
રાત્રિના સમયે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અવાર નવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે આજ રોજ રાજુલાથી ઉના તરફ જતી કાર અચાનક પલટી ખાઇ ગઇ હતી. કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો….
કાર ચાલક ગાંગડા ગામે રહેતા હોવાનું જાણવા મળ્યું …આ અકસ્માતની જાણ થતાં જ તકતાલિક ધોરણે છેલાણા ગામના જલાભાઈ ખુમાણ. પ્રદીપભાઈ વરુ સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ટ્રેકટર મંગાવી ફોર વ્હીલ ને બહાર કાઢવામાં આવી હતી …