રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા
જુનિરોહ ગામના યુવાનો દ્વારા કેળા વિતરણ કરવામાં આવ્યા…
બાર મહિનામાં શ્રાવણ માસ પવિત્ર માસ તરીકે ઓળખવામાં આવે છે.
શ્રાવણ માસ દરમિયાન બહેનો દશામાં ના વ્રત તથા ભગવાન ભોલેનાથના વ્રત કરતી હોય છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામની વ્રત કરતી બહેનોને ગામના સેવકો દ્વારા કેળા જેવા ફળનું વિતરણ કરી સેવા આપી છે. તેમજ ગામના ભાઈઓ ઘર-ઘર સુધી રીક્ષા લઈને બહેનો ને કેળા જેવા ફળનું વિતરણ કરવામાં આવ્યું.