રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી
સમઢિયાળા અને ખેરા વચ્ચે આવેલા તળાવ માં પડી જવાથી ખેરા ગામે એક વ્યક્તિનું મોત…
ગ્રામ જનોએ રેશક્યું કરી તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા….
સમઢિયાળા ગામના સરપંચ અને ખેરા ગામે રહેતા તાલુકા પંચાયત ના સદસ્ય રામજીભાઈ ગુજરિય તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા…
મૃતકને બહાર કાઢી ખાનગી વાહન મારફતે રાજુલા ખાતે સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા….