રિપોર્ટર : ભૂપત સાંખટ અમરેલી
અમરેલી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા. રાજકોટમાં મહિલાનું મોત થયું .
મહિલાને પેટમાં બે ઘા અને એક પીઠના ભાગે છરીનો ઘા થયો હતો.
જાતે પીઠ પર છરી કેમ વાગે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી.
મૃતક મહિલાની તેના પતિ, સાસુ સસરા દ્વારા હત્યા કરાઈ, હોવાના પોલીસને પુરાવા.મળ્યા
સાસુ, સસરા અને પતિની પોલીસે ધરપકડ કરી …….