કેશોદ શહેરમાં સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા.

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

કેશોદ શહેરમાં ૭૫માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની પુર્વ સંધ્યાએ વહીવટી તંત્ર દ્વારા માંગરોળ રોડ પર આવેલી સરકારી આદર્શ નિવાસી કુમાર શાળામાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેશોદ મામલતદાર અટારા અને ચીફ ઓફિસર પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીતનાં સથવારે દેશભક્તિનાં ગીતોની રજૂઆત કરી હતી. કેશોદની સરકારી આદર્શ નિવાસી કુમાર શાળામાં યોજાયેલી સંગીત સંધ્યા કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકા કચેરી અને મામલતદાર કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ હાજર રહી સંગીત સંધ્યા બાદ ગુજરાત રાજ્ય સરકારનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જુનાગઢથી સીધો લાઈવ પ્રસારણ કાર્યક્રમ …


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *