રિપોર્ટર :અંકુર ઋષિ રાજપીપળા
વિજયસિંહજી મહારાજા ની ઘોડાપર બિરાજમાન પ્રતિમા ઉપર વિશાળ રાષ્ટ્ર ધ્વજ રાજપીપલા ની શોભા વધારી રહ્યો છે.ભારત દેશમાં દિલ્હી મુંબઈ વડોદરા સહીત શહેરોમાં મોટા કદનો તિરંગો લહેરાય છે.અત્યાર સુધી આવો મોટાકદનો તિરંગો 21 સ્થળો પર લગાવાયા છે.રાજપીપલા શહેરમાં 22 મો ઘ્વજ શહેરની શોભા વધારશે. આ તિરંગા થી વિજયસિંહ મહારાજની પ્રતિમા ઉપર લહેરાતો તિરંગો ખુબ સુંદર લાગે છે.
રિપોર્ટર :અંકુર ઋષિ રાજપીપળા