રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
મનરેગા યોજન નું મજુરોને પેમેન્ટ નહી મળતા મજુરોએ હોબાળો મચાવી તાલુકા મનરેગા યોજનાના મુખ્ય અધિકારીને લેખીતમાં જાણકરી હાલમાં શ્રાવણ માસમાં તહેવારો આવતા મજુરોને તહેવાર માં પણ સરકાર દ્વારા મજુરીના પૈસા નહી ચુકવાતા મજુરો વિફર્યા હતા. અને આગામી રક્ષાબંધનના તહેવાર પહેલાં ચુકવાઇ તેવી માંગ કરાઇ છે. આગામી સમયમાં મજુરોને ચુકવણું નહી થાઇ તો તાલુકા પંચાયત કચેરી સામે માંડવા નાખી ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી છે