ગીર સોમનાથ:ઊના તાલુકાના ગાંગડા ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મી ની સારી કામગીરી બદલ કર્મચારીનું સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાભણિયા,ઉના

હાલ કોરોના ની મહામારી ચાલે છે ત્યારે પોલીસ પોતાની ફરજ પ્રામાણિક અને નિષ્ઠા થી બજાવે છે ત્યારે તેવા જ એક પોલીસકર્મી જાલમ સિંહ ગોહિલ ઉના તાલુકા ના ગાંગડા ચેક પોસ્ટ પર પોતાની ફરજ બજાવે છે અને તેની સારી કામગીરી થી પ્રભાવિત થઈ નગરપાલિકાના ઉપપ્રમુખ રાધે ભાઈ તથા પી. એસ. આઇ.જે.વી ચુડાસમા અને ભિખુશા દ્વારા તેમનું ફૂલ અને ૧૧૦૦/- રૂપિયા આપી સન્માન કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ઉના પોલીસ માં પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે ત્યારે સ્ટાફ દ્વારા જ એક કર્મચારી નું સન્માન થાય તે ખૂબ સારી બાબત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *