રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા
9 અગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દેશ ભરમાં આદિવાસી દ્વારા રેલી યોજાઈ રહી છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો ,નાટય,સંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી યોજવામાં આવી હતી …તેમજ રેલી માં મોટે ભાગે આદિવાસી ભાઈ- બહેનોએ રેલી મા ભાગ લીધો હતો…
