રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ
આગામી ૨૦૨૨ માં ચૂંટણી ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક વીર મહારાજ ના મંદિરે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી રજાકભાઈ દ્વારા ભારતસિંહ ડાભી ને પ્રમુખ પદ ની નિમણુંક આપી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.તથા આમ આદમી પાર્ટીના મોટે ભાગે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…