પંચમહાલમાં વરસાદી માહોલ જામ્યો…

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

શહેરા મા ધીમીધારે વરસાદ વરસ્યો.

વરસાદના આગમનના પગલે ખેડૂતોમાં ખુશી છવાઈ.

વાતાવરણમાં ઠંડક પ્રસરી ….

વરસાદ શરૂ થતાં કામ અર્થે જતા લોકો અટવાયા ..

ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ.છવાયો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *