કેશાેદમાં બે યુવકાે પર વિધર્મી ટાેળાનાે હુમલા મામલાે

breaking Junagadh

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

કેશાેદ બસ સ્ટેશન પર ગુરૂવારે સાંજે બની ઘટના

શાકભાજી લેવા જનાર પર શાકભાજી વેચનારા લારીવાળાએ ગ્રાહક બની આવેલા 2 યુવકાે પર હુમલો કર્યો હતો.

યુવાનો એ માેટી સંખ્યામાં રેલી યાેજી

રસ્તામાં આવતી શાકભાજીની લારીઓ ઉંધી વાળી

પાેલીસ ઘટના સ્થળે પહોંચી હતી .

તહેવાર ટાણે ફરી શહેરમાં તંગદિલી ભર્યું વાતાવરણ થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *