રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
માંગરોળ શહેરી જનો માટે નગર પાલિકા કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં આવકના દાખલા જાતિ ના દાખલ આધાર કાર્ડ રાશન કાર્ડ સહિત 57 સતાવન પ્રકારી નાની મોટી કામગીરી કરવામાં આવી. જેમાં વન વિભાગ દ્વારા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ નાસુ-સાશન ના પાંચ વષૅ પુણૅ થતા ગુજરાત સરકાર તથા ભારતીય જનતા પાર્ટી ની રાહબર મા સંવેદના-દિન” સેવાસેતુ સરકારી કાયૅક્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે માંગરોળ ખાતે પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, તમામ મોરચા ના હોદ્દેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, કાયૅકરો હાજર રહ્યા હતા.
જીતુ પરમાર માંગરોળ