રિપોર્ટર :વિમલ પંચાલ નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથ નાયબ મુખ્યમંત્રીતથા નીતિનભાઈ પટેલ ના નેતૃત્વવાળી રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે કરેલા વિવિધ પ્રજાલક્ષી કામો ની જાણકારી તથા જાગૃતિ માટે આજરોજ સંવેદના દિવસ નિમિત્તે સેવા સેતુ ના કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના પંચાયત ના પ્રમુખ મલકા બેન પટેલ કવાટ તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન રાઠવા અને ભાજપ કવાંટ તાલુકા પ્રમુખ અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કવાંટ કોમ્યુનિટી હોલ માં સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો.