ઉના : દેલવાડામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ગીર સોમનાથ જીલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ રાજુભાઈ બાલુભાઈ ગઢીયા તથા ઉના પોલીસ સ્ટાફ દેલવાડા ગામે મછુન્દ્રી નદીના પટ્ટમાં ભીડભંજન મહાદેવના મંદિર સામે અમુક લોકો તીનપતીનો જુગાર રમતા હતા જેમાં બાબુ રકાશી વાજા, જયેશભાઈ દેવચંદભાઈ સોલંકી, રમેશ ગોવિંદભાઈ દમણીયા, કૌશીકભાઈ દેવગીરી બાવાજી, રાજુ ઉર્ફે રાજેશ નારણભાઈ બાંભણીયાને રોકડા રૂા.૨૫૪૧૦ ત્થા બેટરી-૧ રૂા.૨૫૫૧૦ ના મુદામાલ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *