હાલમાં એક બાળકે બાળપણના પ્રેમની યાદ આખા સોશ્યલ મીડિયાને અપાવી છે.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

છત્તીસગઢના સહદેવ નામના છોકરાએ ‘બચપન કા પ્યાર’ ગીત ગાયું અને આ ગીત એટલું વાઈરલ થયું કે આખું સોશિયલ મીડિયા ઘેલું થયું.છે. જેમાં સેલીબ્રીટી પણ સામેલ છે ..એટલું જ નહિ છતીસગઢના મુખ્યમંત્રીએ પણ સહદેવ સાથે મુલાકાત કરી હતી. અને તેનું આ ગીત સાંભળ્યું હતું..આ ગીત ગુજરાતના પંચમહાલ જીલ્લાના હાલોલના પ્રખ્યાત આદિવાસી સિંગર કમલેશ બારોટે ગાયેલું છે. જે ૨૦૧૯માં મેશ્વા ફિલ્મ્સના બેનર હેઠળ YOU TUBEમાં અપલોડ કરવામાં આવ્યું હતું…. આ ગીતના શબ્દો પી.પી.બારિયાએ લખેલા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *