રિપોર્ટ :-વિમલ પંચાલ નસવાડી
છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ રવિવારે તાલુકામાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા નાડુ ધોવાયું હતું જેને લઇને યાત્રાળૂઓ અને પરિક્રમાવાસીઓ ને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે અને વીજ પુરવઠો ચાર દિવસથી ખોરવાયો છે.તોપણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી