રિપોર્ટ :-વિમલ પંચાલ નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના પોલીસે ટ્રાફિક ને અડચણ રૂપ વાહનો ને દંડ કરવામાં આવ્યો.ત્યારે ડભોઇ રોડ.છોટાઉદેપુર રોડ તેમજ અલીપુરા ચારરસ્તા પર ટ્રાફિક જામ ના દરસ્યો સર્જાયા છે ત્યારે ટ્રાફિકને અડચણ રૂપ વાહનો ને બોડેલી પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી.