વણાંકબારામાં બેંક ઓફ બરોડાનાં એટીએમનો શુભારંભ થયો

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

વણાંકબારા બેંક ઓફ બરોડા દ્વારા ગ્રાહકો માટે એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી જેનો આજરોજથી પ્રારંભ થયો હતો. આ એટીએમ ચાલુ કરાવવામાં લોકડાઉન હોવા છતા દીવ કલેકટર સલોની રાય ડે.કલેકટર હરમીન્દરસિંઘના સંપૂર્ણ સહયોગથી એટીએમનો પ્રારંભ થતા બેંક ઓફ બરોડા શાખાના મેનેજર જીતેન્દ્રકુમારે દીવ પ્રશાસનનો ખૂબ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *