અમીરગઢ મા વિરામ બાદ વરસાદ નું આગમન….
વરસાદ નું આગમન થતા ખેડૂતો તથા લોકોમાં આનંદ છવાયો…..
ગરમીના ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોમાં ખુશીની લહેર…..
અગાઉ અમીરગઢ મા સીઝનમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા…
પરંતુ વરસાદ નું આગમન થતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.