ખેડૂતને ગાંજા ના છોડનું વાવેતર કરવું પડ્યું ભારે.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

શહેરા ના શેખપુર ગામ થી લીલા ગાંજાના છોડ ઝડપાયા

જિલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે કરી હતી રેડ

ખેડૂતે પોતાના ખેતરમાં અગિયાર ફૂટ લીલા ગાંજા ના છોડ ઉગાડયા હતા..

ખેતર માં અન્ય ખેતી મા ગાંજા ના છોડ ઉગાડયા હતા..

એસ. ઓ.જી પોલીસે રૂપિયા 6લાખ 50હજાર ના કિંમતના 65કિલો ગાંજા સાથે ખેડૂત સામે કરી કાર્યવાહી

છૂપી રીતે ગાંજા ની ખેતી કરતા લોકોમાં પોલીસની કાર્યવાહીને લઇને ફફડાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *